લાઠી તાલુકાના મતીરાળા ગામે બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ૧૫ ઇસમોને રોકડ રકમ/જુગારના સાહિત્ય સહિત પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

લાઠી, લાઠી તાલુકાના મતીરાળા ગામે બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ૧૫ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૨૬,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ શરૂ રાત્રિના લાઠી તાલુકાના મતીરાળા ગામે સહકારી મંડળીની બાજુમાં બે અલગ અલગ જગ્યાએ કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમાં પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી … Continue reading  લાઠી તાલુકાના મતીરાળા ગામે બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ૧૫ ઇસમોને રોકડ રકમ/જુગારના સાહિત્ય સહિત પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ